યંગના પ્રયોગમાં બે સ્લિટમાંથી બહાર આવતા પ્રકાશના તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $2 : 3$ છે. તો ન્યૂનતમ અને ક્રમિક મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $2 : 3$
  • B
    $4 : 9$
  • C
    $1 : 25$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો મહત્તમ તીવ્રતા $I$ હોય,તો તે કોણીય સ્થાન શોધો જ્યાં તીવ્રતા $\frac{I}{4}$ થાય છે:

Difficult
View Solution

એક $YDSE$ ધ્યાનમાં લો જેમાં સ્લિટની પહોળાઈ અલગ-અલગ છે. પરિણામે,બે સ્લિટમાંથી આવતા તરંગોના કંપવિસ્તાર અનુક્રમે $A$ અને $2A$ છે. જો $I_0$ એ વ્યતિકરણ ભાતની મહત્તમ તીવ્રતા હોય,તો જે બિંદુએ તરંગો વચ્ચેનો કળા તફાવત $\phi$ હોય ત્યાં તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

યંગના બે સ્લીટના પ્રયોગમાં,જો બંને સ્લીટની પહોળાઈનો ગુણોત્તર $4:9$ હોય,તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

સ્ક્રીન પરના એક બિંદુએ સમાન તીવ્રતા ધરાવતા બે વ્યતિકરણ પામતા તરંગો વચ્ચેનો પથ તફાવત $\frac{\lambda}{4}$ છે. આ બિંદુએ તીવ્રતા અને મધ્યસ્થ શલાકા પરની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,પડદા પરના એક બિંદુએ જ્યાં પથ તફાવત $\lambda$ છે,ત્યાં તીવ્રતા $K$ છે. તે બિંદુએ તીવ્રતા શોધો જ્યાં પથ તફાવત $\lambda/4$ હોય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo